સ્કોલરશીપ બાબત

    પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્ર્સ્ટનાં ઉપ્ક્ર્મે મુસ્લિમ વિધ્યાર્થીઓ કે જેઓ મેડીક્લ,     એન્જીનીયરીંગ, ડીગ્રી / ડીપ્લોમા તથા ફાર્મસી જેવા કોર્સમાં અભ્યાસ કરતા હોય અથવા    પ્રવેશ મેળવ્યો હોય તથા સ્નાતક કે  અનુસ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ મેળવેલ હોય, અને ઉચ્ચ  અભ્યાસ માટે જ્વા ઇચ્છતા વિધ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે.


                        ફોર્મ ઓનલાઇન ભરવાનુ રહેશે. www.pmet.org અા વેબસાઇટ        ઉપર. ફોર્મ ભરવાનુ ૦૧/૦૭/૨૦૧૫ થી ચાલુ થશે.  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ              ૩૧/૦૮/૨૦૧૫ રાખવામાં આવી છે. ત્યાર બાદ ફોર્મ ભરી શકાશે નહી. 


    ફોન નંબર : ૦૨૬૧ - ૨૭૬૨૬૮૫, ૭૩૮૩૯૧૬૪૪૦